જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા શ્રી વિહળ ન.પ્રા. શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ન.પ્રા. શાળા માં સ્ટીલ ડીશ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા શ્રી વિહળ ન.પ્રા. શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ન.પ્રા. શાળા માં સ્ટીલ ડીશ વિતરણ કાર્યક્રમ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા શ્રી વિહળ ન.પ્રા. શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ન.પ્રા. શાળા માં સ્ટીલ ડીશ વિતરણ કાર્યક્રમ યોજાયો

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા મંજુલા બેન રસિકલાલ શાહ - મુંબઈ હસ્તે વિરબાળા બેન ના સૌજન્ય થી શ્રી વિહળ ન.પ્રા. શાળા , રામનગર તુરખા રોડ અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ન.પ્રા. શાળા તુલસી નગર ઢાંકણીયા રોડ બોટાદ ખાતે ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકો ને નાસ્તા માટે ની સ્ટીલ ડીશ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ સાહેલી ના સેક્રેટરી સોનલ બેન આદેસરા , સાહેલી ના સ્થાપક પ્રમુખ સુજાતા બેન શાહ , પૂર્વ પ્રમુખ મીના બેન બદ્રકીયા , આચાર્ય ઘનશ્યામભાઈ પરમાર તથા આચાર્ય હરેશભાઈ ભોજક વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.