અરવલી જિલ્લામાં પણ બંધ રહેશે શાળાઓ - At This Time

અરવલી જિલ્લામાં પણ બંધ રહેશે શાળાઓ


અરવલી જિલ્લામાં પણ બંધ રહેશે શાળાઓ

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે

સોમવારે ૧૮ સપ્ટેમ્બરના રોજ બંધ રાખવા નિર્ણય

ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરાઈ

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયો નિર્ણય
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.