લીલીયા પોલીસ દ્વારા R.P.S.F કંપની સાથે સંવેદનશીલ વિસ્તાર માં ફ્લેગમાર્ચ યોજાયો - At This Time

લીલીયા પોલીસ દ્વારા R.P.S.F કંપની સાથે સંવેદનશીલ વિસ્તાર માં ફ્લેગમાર્ચ યોજાયો


આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી સબબ લીલીયા ના સલડી ગામ આંબા ગામ તથા લીલીયા મોટા ટાઉન માં સંવેદનશીલ વિસ્તાર માં એસપી શ્રી હીમકર સિંહ સાહેબ,DYSP ચિરાગ દેસાઈ સાહેબ, તેમજ લીલીયા P.S.I એસ આર ગોહિલ ની સૂચના અને માર્ગદર્શન મુજબ લીલીયા ના સંવેદનશીલ વિસ્તારમાં R.P.S.F દ્વારા ફ્લેગમાંર્ચ યોજવામાં આવેલ આવનાર ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તેવા શુભ હેતુથી લીલીયા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.