વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને ‌માટેઅલગ બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ , વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને ‌માટેઅલગ બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ , વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે


વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને અલગ માટે બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ , વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે

વડનગર (GMERS )જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે સર્વર રૂમ ની આગળ એટલે બારી ની. બાજુમાં બેઠક વ્યવસ્થા કરેલ છે.તેની સાથે સાથે દિવ્યાંગો ને પોતાના વાહનો મુકવા માટે અલગ પાર્કિંગ આને તેની સાથે વ્હીલચેર ની પણ વ્યવસ્થા કરેલ છે. તેથી વડનગર જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ હર્ષદભાઈ પટેલ,‌ડૉ. નરેશભાઈ ડામોર મેડિકલ કોલેજ ના ડીન ડૉ મનીષ ભાઈ રામાવત નો મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ના મંત્રી શ્રી હિતેશભાઈ ખત્રી અને તેમની ટીમ અંતઃકરણ થી આભાર વ્યક્ત કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.