કેશોદના નવનિયુક્ત PI ગોહેલ સાહેબ તેમજ પ્રમોશન સબબ SP તરીકે નિયુક્ત થયેલા માનનીય SP ટાંક સાહેબ નો સનમાન સમારંભ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qvdzjjepwls2qusu/" left="-10"]

કેશોદના નવનિયુક્ત PI ગોહેલ સાહેબ તેમજ પ્રમોશન સબબ SP તરીકે નિયુક્ત થયેલા માનનીય SP ટાંક સાહેબ નો સનમાન સમારંભ યોજાયો


કેશોદના નવનિયુક્ત PI ગોહેલ સાહેબ તેમજ પ્રમોશન સબબ SP તરીકે નિયુક્ત થયેલા માનનીય SP ટાંક સાહેબ નો સનમાન સમારંભ યોજાયો

કેશોદ: કેશોદ પોલીસ સ્ટેશનમાં Dy sp તરીકે લાબા સમય સુધી ફરજ બજાવેલ ટાંક સાહેબ તેમને Sp તરીકે પ્રમોશન મળતાં અને કેશોદ માં પી આઇ તરીકે આવેલ ગોહેલ સાહેબ નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. ટાંક સાહેબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમ્યાન ગંભીર ગુનાઓ ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી પોતાના મા રહેલી સુઝબુઝ થી જબ્બર ચાહક વર્ગ ઉભો કર્યો હતો. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સુત્ર પોલીસ પ્રજાનો મિત્ર આ સુત્ર ને સાર્થક કર્યુ હતું. કેશોદ નાં કર્મશીલ ગ્રુપ દ્વારા કર્મશીલ હોલે માં યોજાયેલ સત્કાર સમારંભ માં શહેરના રાજકીય પદાધિકારીઓ અને આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓ ના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. Sp ટાંક સાહેબ તેમજ pi ગોહેલ સાહેબ ને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. કર્મશીલ નાં ટ્રસ્ટી ડી ડી દેવાણી નાં જણાવ્યા મુજબ ટાંક સાહેબ dy sp તરીકે કેશોદ શહેરમાં સામાજિક ધાર્મિક કાર્યક્રમો મા ઉપસ્થિત રહી પ્રજા અને પોલીસ વચ્ચે નું અંતર ઘટાડી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી હતી જ્યાં દંડો ઉગામવાની જરૂર પડી હતી ત્યાં એનો પણ ઉપયોગ કરી સુલેહ શાંતિ સ્થાપી હતી. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે એ માટે કાયમી આયોજકો સાથે સંપર્કમાં રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરેલ sp તેમજ કેશોદ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ ની ધોરાજી થી કેશોદ ખાતે બદલી થતાં તેઓને પણ ને પણ આવકારવામાં આવ્યા હતાં
ટાંક સાહેબ એ જૂના સ્મરણો યાદ કરતા જણાવેલ કે તેઓ એ હંમેશા સારા લોકો ને સાથે રાખી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]