અમદાવાદ માં ભારે વરસાદ પડ્યો ને શહેરના અખબારનગર નો અંડર પાસ બંધ કરવાની ફરજ પડી વરસાદ એટલુંજ નહિ ભારે વરસાદ થી વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો લાંબી લાંબી ટ્રાફિક ની કતાર જોવા મળી હતી - At This Time

અમદાવાદ માં ભારે વરસાદ પડ્યો ને શહેરના અખબારનગર નો અંડર પાસ બંધ કરવાની ફરજ પડી વરસાદ એટલુંજ નહિ ભારે વરસાદ થી વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો લાંબી લાંબી ટ્રાફિક ની કતાર જોવા મળી હતી


તા:-૩૦/૦૬/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના ભારે વરસાદ ના લીધે અખબાર નગર અંડર પાસ બંધ કરવાની ફરજ પડી હતી

અમદાવાદ સાંજે પડેલ ભારે વરસાદ ના પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સંમાણાં પાણી ભરાઈ ગયા હતા તો શહેર ના અનેક અંડર પાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી અંદાજીત બે થી ત્રણ ઇંચ વરસાદે શહેર ને પાણી પાણી કરી નાખ્યું હતું તો નવા વાડજ ના અખબાર નગર અંડર પાસ માં પાણી ભરાતા અંડર પાસ ને બંધ કરવાની ફરજ પડી હતી તો એસ જી હાઇવે પર ભારે ટ્રાફીક જામ ના સમાચાર સામે આવ્યા હતા અમદાવાદ ના સરખેજ પ્રહલાદ નગર વેજલપુર વસ્ત્રાપુર નારણપુરા નિકોલ નરોડા આંબાવાડી શિવરંજની ગોતા સિન્ધુભવન જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે ટ્રાફીક માં અટવાયા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.