વિરપુર તાલુકાના ડેભારી ગામે રહેણાંક મકાનમાં આગ લાગતાં,કપડાં,ગોદળીઓ બળીને ખાક.... - At This Time

વિરપુર તાલુકાના ડેભારી ગામે રહેણાંક મકાનમાં આગ લાગતાં,કપડાં,ગોદળીઓ બળીને ખાક….


વિરપુર તાલુકાના ડેભારી ગામે વણકર મીઠાભાઈ ધુળાભાઈના રહેણાંક મકાનમાં ગત રાત્રીના સમયે અચાનક ઘરમાં આગ ભભુકી ઉઠી હતી જોકે ધુમાડો થતાં આજુબાજુના રહીશો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગના કારણે ઘરમાં મુકેલા કપડા ગોદળીઓ સહિતની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.