લાઠીદડની ઉમિયા મહિલા કોલેજ તથા ઉમા કેમ્પસ ધોરણ 10,12 તથા ટી.વાયની બહેનોનું ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું - At This Time

લાઠીદડની ઉમિયા મહિલા કોલેજ તથા ઉમા કેમ્પસ ધોરણ 10,12 તથા ટી.વાયની બહેનોનું ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું


લાઠીદડની ઉમિયા મહિલા કોલેજ તથા ઉમા કેમ્પસ ધોરણ 10,12 તથા ટી.વાયની બહેનોનું ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું

બોટાદના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા ઉમા કેમ્પસ માં ધોરણ 10,12 તથા ટી.વાય ની બહેનોનું ફેરવેલ ફંક્શન નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા ડાન્સ નાટક વિદાય ગીત વગેરેની ધમાકેદાર રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી ભાવનગરીયા કોલેજ, પ્રાથમિક,માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક બધા જ વિભાગના પ્રિન્સિપાલ તથા કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.