સાબરકાંઠા ના હિંમતનગર માં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં - At This Time

સાબરકાંઠા ના હિંમતનગર માં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં


સાબરકાંઠા ના હિંમતનગર માં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 23/12/23 ના રોજ પ્રિન્સિપાલ મેહુલભાઈ દ્વારા funfair એટલા કે આનંદમેળા નું આયોજન કરેલ હતું. જેમાં દરેક ધોરણ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કાર્ય કરી ને તેને માણ્યો હતો. દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટોલ માં ફાસ્ટ ફૂડ થી લઇને ગેમ્સ અને કોલ્ડ્ડ્રીંકસ સાથે આનંદમેળા ની મોજ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય,સ્ટાફ તેમજ વાલીઓના સહયોગથી કાર્યક્રમને ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર મંજૂર ખણુસિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.