જસદણના વિંછીયા રોડપર આવેલ આનંદધામ સોસાયટીમાં ગઈકાલે ચોરીનો બનાવ બન્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qjbut2ud4aasjo58/" left="-10"]

જસદણના વિંછીયા રોડપર આવેલ આનંદધામ સોસાયટીમાં ગઈકાલે ચોરીનો બનાવ બન્યો હતો


જસદણના વિંછીયા રોડપર આવેલ આનંદધામ સોસાયટીમાં ગઈકાલે ચોરીનો બનાવ બન્યો હતો

સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

આનંદધામ સોસાયટીમાં એક સાથે 7 મકાનોના તાળા તૂટ્યા હતા

સોનાના દાગીના, રોકડ રૂપિયા, ની ચોરી થઈ હતી

તસ્કરો એમ્બ્યુલન્સ પણ ના મૂકી

જસદણ પોલીસ દ્વારા CCTV ફૂટેજ ના આધારે આગળની તપાસ હાથ ધરી

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]