સાણંદનાસોયલા ગામ મા પંચાયત નવનિર્મિત બિર્ડિંગ નું લોકાર્પણ કનુભાઈ પટેલ હસ્તે કરાયું - At This Time

સાણંદનાસોયલા ગામ મા પંચાયત નવનિર્મિત બિર્ડિંગ નું લોકાર્પણ કનુભાઈ પટેલ હસ્તે કરાયું


સાણંદ તાલુકા ના સોયલા ગામ નવનિર્મિત બિર્ડિંગ તથા સી.સી.રોડ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ દીપ પ્રાગટ્ય, તથા સ્વાગત ગીત અને આવેલ મહેમાન નું પુષ્પગુંજ થી સ્વાગત કરાયુ કાર્યક્રમ અનુરૂપ કનુભાઈ પટેલ દ્રારા ઉદબોધન કરાયું, સોયલા ગામ ના સરાકરી નોકરી મેળવેલ ને સન્માન પત્ર થી સન્માનિત કરવા આવેલ ત્યાર પસી કનુભાઈ પટેલ ધારાસભ્ય હસ્તે તકતી ખુલ્લી મુકાઈ અને સી.સી.રોડ તથા પંચાયત બિર્ડિંગ નું લોકાર્પણ કરાયું જેમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, અરવિંદસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી, ખોડાભાઈ પટેલ,દયારામ પટેલ, વિક્રમભાઈ ઠાકોર,જિલ્લા સદસ્ય,તાલુકા સદસ્ય,સાંણદ પોલીસ સ્ટેશન થી નાગરાજસિંહ (એ. એસ. આઈ ) સામાજિક કાર્યકર વિક્રમભાઈ પરમાર અન્ને આમંત્રિત મહેમાન હાજરી આપેલ ને તથા સરપંચ નીતાબેન વાઘેલા, ઉપ.સરપંચ લાભુબેન વાઘેલા, પંચાયત સદસ્ય,તથા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગુલાબ બૌદ્ધ, તથા શિક્ષકગણ તથા સાથે સોયલા ગામ આગેવાન અન્ને ગ્રામજનનો એ હાજરી આપી ને કાર્યક્રમ સફળ બનાવેલ સોયલા ગામ સરપંચ ના પ્રતિનિધિ કિરણભાઈ વાઘેલા દ્રારા આભાર વિધિ કરાય.

રીપોર્ટ૨.મુકેશ ઘલવાણીયા 8866945997
એટ ધીસ ટાઇમ ન્યુઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon