વિસાવદર મા 4 દાયકાથી પણ વધારે જુની નૂતન ગરબી મા નવ દિવસ રાસ ગરબાની રમઝટ બાદ બાળાઓને ઇનામવિતરણ કરવામાં આવ્યું - At This Time

વિસાવદર મા 4 દાયકાથી પણ વધારે જુની નૂતન ગરબી મા નવ દિવસ રાસ ગરબાની રમઝટ બાદ બાળાઓને ઇનામવિતરણ કરવામાં આવ્યું


વિસાવદર મા 4
દાયકાથી પણ વધારે જુની નૂતન ગરબી
મા નવ દિવસ રાસ ગરબાની રમઝટ બાદ બાળાઓને ઇનામવિતરણ કરવામાં આવ્યું

વિસાવદર મા છેલ્લા 40વષૅથીનૂતન ગરબીમાં બાળાઓ કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર ગરબા રમે છે આ ગરબીમાં અહી વસ્તી ધરાવતા તમામ સમાજોની પાંચ વર્ષ થી માંડીને 15 વષૅની બાળાઓ માતાજીના ગરબે ઘુમે છે અહીં હિન્દુ બાળાઓની સાથે મુસ્લિમ બાળાઓ પણ ટ્રેડિશનલ પરંપરાગત પહેરવેશમાં માતાજીના ગરબે રમી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરૂ પાડે છે નૂતન ગરબી મંડળના તમામ કાયૅકરોની સખત મહેનત અને સવૅ ધમૅ સમભાવની ભાવનાને કારણે તેમજ વિસાવદર શહેર ની જનતાના સહકારના કારણે આજે અવૉચિન યુગમાં પણ આ ગરબીએ પ્રાચીન પરંપરા જાળવી રાખી છે આ ગરબીમાં માતાજીનાદસમા નોરતે એટલે કે દશેરાના દિવસે માતાજી નો હવન કરવામાં આવેલ હતો અને નૂતન ગરબી મા રાસરમતી તમામ બાળાઓને આજે ગરબી મનડલ ના કાર્યકરો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ હતુ ત્યારે નૂતનગરબીમાં દસ દિવસ સુધીસફળ શનચાલન માટે વિસાવદર જગન્નાથ મન્દિર ટ્રસ્ટ ના પ્રમુખ હિરેનમકવાણા તેમજ વિજય ધાધલ કલ્પેશ ધકાણ ચંદ્રેશ જોટાણીયા નન્દન જીવાણી જીગ્નેશ મહેતા અસ્વિન સોલંકી સહિત ના કાર્યકરોદ્વારા ગરબીના શનચાલન મા ભારેજહેમત ઉઠાવી હતી

રિપોર્ટહરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.