શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરાયું . - At This Time

શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરાયું .


આજરોજ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો દ્વારા ભાજપમાં જોડાવા તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.