તપોવન કોલેજ ઓફ નર્સિંગમાં સ્પોર્ટસ દિવસનુ આયોજન કરવામા આવ્યુ
તપોવન કોલેજ ઓફ નર્સિંગમાં મંગળવારે સ્પોર્ટસ ડેનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, ડૉ.ડી.વી. પ્રસાદ, તપોવન કોલેજ ઓફ નર્સિંગના ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં હિતેશભાઈએ આજના યુવાધનને રમતો અંગે જાણકારી આપીને તેનાથી થતા ફાયદાની સમજ આપી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
