2 મહિનામાં ઓપરેશન્સ શરૂ કરવામાં આવશે, સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર થવામાં અંદાજીત એકાદ વર્ષનો સમય લાગશે - At This Time

2 મહિનામાં ઓપરેશન્સ શરૂ કરવામાં આવશે, સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર થવામાં અંદાજીત એકાદ વર્ષનો સમય લાગશે


રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ખાતે વડાપ્રધાન મોદીનાં ડ્રિમ પ્રોજેકટ એવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં જમીન સંપાદનને લઈ નાના-મોટા વિઘ્નો આવ્યા હતા. જોકે હાલમાં જમીન સંપાદન સહિતનાં પ્રશ્નો ઉકેલાઈ ગયા છે. આ એરપોર્ટ ખાતેથી આગામી 2 મહિનામાં ઓપરેશન્સ શરૂ કરવામાં આવનાર હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.