જસદણ ના સામાજીક કાર્યકર એડવોકેટ પાયલબેન ખાખરીયા નો આજે જન્મ દિવસ - At This Time

જસદણ ના સામાજીક કાર્યકર એડવોકેટ પાયલબેન ખાખરીયા નો આજે જન્મ દિવસ


જસદણ ના સામાજીક કાર્યકર એડવોકેટ પાયલબેન ખાખરીયા નો આજે જન્મ દિવસ

સામાજીક કાર્યકર એડવોકેટ પાયલબેન ખાખરીયા નો આજે જન્મ દિવસ છે.

તેઓ જીવનયાત્રા 28વર્ષ પુર્ણ કરી 29 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે
કોરોના કાળમાં અનેક લોકોની મદદ કરી હતી અને તેઓએ તમામ હોસ્પિટલોમાં દાખલ થયેલા અને તેમજ તેમની સાથે હોય તેને ટિફિન પહોંચાડતા હતા અને હર હંમેશ ની માટે લોકોની સાથે રહીને કામ કરી રહ્યા છે
માણસ હોવાના નાતે લોકોને કંઈક રીતે કામ લાગવું એવો જ નિશ્ચય ધરાવતા એડવોકેટ પાયલબેન ખાખરીયા શહેરમાં લાંબા સમયથી સામાજીક કાર્યોમાં રસ દાખવી રહ્યા છે. એડવોકેટ પાયલબેન ખાખરીયા ને રાજકીય, સેવાકીય, સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક, વૈદકીય જેવી અનેક સંસ્થાઓના આગેવાન હોદેદારો અને પ્રતિનિધિઓ દ્વારા તેમના મો.+91 98241 30332નંઉપર શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.