બોટાદ ખાતે 500 થી પણ વધારે GRD જવાનો, બહેનો,, આમ આદમી પાર્ટી જોઈન કરી,, - At This Time

બોટાદ ખાતે 500 થી પણ વધારે GRD જવાનો, બહેનો,, આમ આદમી પાર્ટી જોઈન કરી,,


બોટાદ ખાતે 500 થી પણ વધારે GRD જવાનો, બહેનો,, આમ આદમી પાર્ટી જોઈન કરી,,

માનનીય દિલ્હી ના મુખ્યમંત્રી, અને આમ આદમી પાર્ટી ના રાષ્ટિય સંયોજક, અરવિંદ કેજરીવાલ ના જન્મ દિવસ ની ભેટ આપવામાં આવી,, કટ્ટર ઈમાનદાર રાજનીતિ થી પ્રભાવિત થઈ, 500થી વધારે દેશભક્ત ઈમાનદાર GRD જવાનો વિધિવત, પ્રદેશ પ્રવક્તા, ભાવનગર લોકસભા ના પ્રમુખ ઉમેશભાઈ મકવાણા ના નેતૃત્વ માં જોડાના,, આખા કાર્યકર્મ નું આયોજન, આમ આદમી પાર્ટી ના sc સેલ ના જિલ્લા પ્રમુખ લાલજીભાઈ વધેલા દ્રારા કરવામાં આવ્યુ,,,, બોટાદ ના GRD જવાનો ને પૂરતું માનદ વેતન નથી આપવામાં આવતું,,,

પગાર 3/4મહિના સુધી થતો નથી,
યુનિફોર્મ પણ આપવામાં આવતો નથી,,
જે જવાનો, 10વર્ષ થી વધારે સેવા આપી રહિયા છે, તેમને પણ બઢતી આપવામાં આવતી નથી,,

ભાજપ ના કાર્યકર્તા ને જ જિલ્લા કમાન્ડિગ ઓફિસર બનાવામાં આવે છે,

આરોગ્ય સેવા કે વીમો ઉતારવામાં આવતો નથી,,

ચાલુ સર્વિસ કોઇ જવાન શહીદ થાઈ તો પણ કોઇ પણ પ્રકાર નું વળતર આપવામાં આવતું નથી,

અન્ય રાજ્ય માં 850 GRD જવાનો ને માનદ વેતન આપવામાં આવે છે,
જયારે ગુજરાત માં 230 માનદ વેતન આપવામાં આવે છે

ભાજપ ની ભ્રષ્ટ ગુજરાત સરકાર
ગુજરાત ના દરેક GRD જવાનો નું સોસણ કરે છે,
જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે, તો ગુજરાત ના GRD જવાનો ને અન્ય રાજ્ય ની સરખામણી માં માનદ વેતન આપવામાં આવશે,,

આ કાર્યક્રમ માં ઉપસ્થિત બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી, સાગરભાઈ મકવાણા, નિકુંજભાઈ ભારાડીયા, લઘુમતી મોર્ચા ના જિલ્લા પ્રમુખ, સૈયદ મોલાના સોકતાલી કાશ્મી હાજર રહિયા,,,,,,,,,,,,

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.