રોકડ રૂ.૧,૦૫,૭૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં આઠ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

રોકડ રૂ.૧,૦૫,૭૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં આઠ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૪/૦૯/૨૦૨૩ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન લાપાળીયા ગામે શીતળામાંના મંદિર પાસે કાળી કરાડના નેરાની કાંટમાં આવેલ ખુલ્લી જગ્યામા ગંજીપત્તાના પાના તથા રૂપિયાથી હાર-જીતનો તીનપત્તીનો જુગાર હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
*આરોપીઓઃ-*
1. મંગાભાઇ બાલાભાઇ જાદવ ઉ.વ.૫૧ રહે. ડો.હર્ષદભાઇવાળી શેરી,ઠળીયા તા.તળાજા જી.ભાવનગર
2. નારણ રામજીભાઇ મકવાણા ઉ.વ.૩૬ રહે.વેલનાથ મંદિરની બાજુમાં,ઠળીયા તા.તળાજા જી.ભાવનગર
3. પ્રવીણભાઇ ધરમશીભાઇ ગોહિલ ઉ.વ.૩૬ રહે.જૂની ફેક્ટરીની પાછળ,નાની પાણીયાળી તા.પાલીતાણા જી.ભાવનગર
4. કાળુભાઇ જવેરભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે.મઢુલી પાસે.વાળુકડ તા.પાલીતાણા જી.ભાવનગર
5. ભરતભાઇ કાનજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૦ રહે.સોની શેરી,ઠળીયા તા.તળાજા જી.ભાવનગર
6. ગોવિંદભાઇ જીવરાજભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે.સ્કુલ પાસે,રંડોળા તા.પાલીતાણા જી.ભાવનગર
7. મગનભાઇ ભીમાભાઇ વાઘેલા ઉ.વ.૪૨ રહે.ભોલાનાથ મંદિરવાળા રોડ પર,મોટી પાણીયાળી તા. પાલીતાણા જી.ભાવનગર
8. અતુલભાઇ બાલાભાઇ ચાવડા ઉ.વ.૩૬ રહે.માધવ વિલા, ઘેટી રીંગ રોડ, પાલીતાણા જી.ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧,૦૫,૭૦૦/-મળી *કુલ કિ.રૂ.૧,૦૫,૭૦૦/-નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરીચંદ્દસિહ દિલુભા, બીજલભાઇ કરમટીયા, શક્તિસિંહ સરવૈયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.