આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “મહિલા સ્વરક્ષણ તાલીમ” યોજાઈ, વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
સમાજના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા, દરેક ક્ષેત્રે મહિલાઓની સહભાગીદારીતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના હેતુથી પ્રત્યેક વર્ષે માર્ચ મહીનાની 8મી તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મહિલાઓને તેમના અધિકારો, કામની સમાન તકો વિશે જાગૃત કરવા અને સમાજમાં પુરુષોને સમાન સન્માન અપાવવા વિશ્વભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.