ઉમરાળા ખાતે સખી,રંગોળી,અર્થ,ગામઠી એમ ચાર પ્રકારના બુથ ઉભા કરાયા - At This Time

ઉમરાળા ખાતે સખી,રંગોળી,અર્થ,ગામઠી એમ ચાર પ્રકારના બુથ ઉભા કરાયા


ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે અલગ પ્રકારે ચાર પોલિંગ બુથ ઉભા કરાયા હતા તેમાં મદદનીશ ચૂંટણી અધિકારી ડી.વી.વાળા ના માર્ગદર્શન હેઠળ ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.ભલગરીયા,ટી.ડી.ઓ.મકવાણા સહિતના સહિયારા પ્રયાસથી ઉમરાળા ગામે અલગ પ્રકારે ચાર પોલિંગ બુથ ઉભા કરાયા હતા જેમાં કેન્દ્રવર્તી શાળા ખાતે સખી બુથ ઉભુ કરાયુ હતુ જ્યારે ઉમરાળા ગામે સખી બુથ,અર્થ બુથ,રંગોળી બુથ,ગામઠી બુથ એમ ચાર પ્રકારના બુથ ઉભા કરાયા હતા મહિલા પોલીસ,મહિલા ICDS સ્ટાફ,મહિલા શિક્ષક સ્ટાફ સહિત તમામ મહિલા સ્ટાફ સાથે સખી બુથ ઉભુ કરાયુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.