સાબરકાંઠા : વડાલી તાલુકાના ચુલ્લા ગામે ગરમીમાં વરસાદી માહોલ સર્જાયો - At This Time

સાબરકાંઠા : વડાલી તાલુકાના ચુલ્લા ગામે ગરમીમાં વરસાદી માહોલ સર્જાયો


વડાલી તાલુકાના ચુલ્લા ગામે તેમજ આજુ બાજું ના ગામોમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો.. વહેલી સવારથી જ આકાશ માં કાળા વાદળ જોવા મળ્યા હતા અને ધીમી ધારે વરસાદ પડ્યો છે.પવન સાથે વરસાદ પડ્યો હોવાથી ધગ ધગ ગરમી માં ઠંડકનો નો એહસાસ થયો છે.

રિપોર્ટર દશરથ સિંહ રાઠોડ
એટ ધીસ ટાઈમ ન્યુઝ
વડાલી (સાબરકાંઠા)


8780795990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.