જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી......... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી………


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી.........
તારીખ 25 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બહેનો દ્વારા હિંમતનગરમાં આવેલી સરકારી કન્યા છાત્રાલયમાં આશરે 150 જેટલી બહેનોને મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા તેમજ લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજશ્રીબેન ત્રિવેદી, દિનાબેન, કિંજલબેન તથા અન્ય બહેનો અને છાત્રાલયના સ્ટાફએ હાજરી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.