બાલાસિનોર રુદ્ર સોલંકી ની જન્મદિવસની અનોખી રીતે ઉજવણી - At This Time

બાલાસિનોર રુદ્ર સોલંકી ની જન્મદિવસની અનોખી રીતે ઉજવણી


બાલાસિનોર તાલુકાના લુહારના મુવાડા ના વતની એવા સોલંકી નટવરસિંહ સરદારસિંહ તેમના પૌત્રના જન્મદિવસ નિમિત્તે ઓગણવાડીના બાળકોને દેશી હિસાબ આપીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને ધોરણ 1 થી 8 મો પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક તેમજ પેનનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

લુહારના મુવાડા ના વતની નટવરસિંહ સોલંકી તેમના પૌત્ર રુદ્ર સોલંકી નો જન્મદિવસ હોય જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી અને ઓગણવાડીથી ધોરણ આઠ સુધીના બાળકોને નોટબુક તેમજ દેશી હિસાબ આપીને બાળકોને સન્માનિત કર્યા હતા અને જન્મદિવસની ઉજવણી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.