ચાર કોશિયા પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ - At This Time

ચાર કોશિયા પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ


લુણાવાડા નગરમાં આવેલા ચાર કોશિયા પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. આમ પ્રાપ્ત થતી માહિતી મુજબ લુણાવાડા શહેરમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું આમ ચાર ખુશીયા નાકા પાસે પીવાના પાણીનું લીકેજ થતાં પ્રેશર સાથે પાણી ઉભરાય અને બહાર આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આમ હજારો લિટર પાણીનો વેડફાડ થતા નાગરિકોને વહીવટી તંત્ર સામે રોજ જોવા મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.