ઢીકવારી ગામે બંધ મકાનમાં અચાનક આગ લાગી ડીજે ના સામાન સહિત 20 રોકડ પણ બળીને ખાખ
સાયલા તાલુકાના ઢીકવારી ગામે રહેતા અશ્વિનભાઈ સવજીભાઈ બાવળીયા છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગમાં ડીજે સિસ્ટમ વગાડવાનું કામ કરી રહ્યા છે અને પરિવારન ગુજરાત ચલાવી રહ્યા છે અશ્વિનભાઈ અને પરિવારના સભ્યો બહાર ગયા હતા કોઈ કારણોસર ઘરમાં અચાનક આગ લાગી હતી આજુબાજુના લોકોને જાણ થતા અશ્વિનભાઈ ને જાણ કરી હતી અને પરિવાર દોડીને ઘરે આવ્યો હતો પરંતુ ઘરની આગ વધુ વિકરાળ બની હતી ગ્રામજનો દ્વારા ભારે જે મતથી આગને કાબુમાં લીધી હતી પરંતુ ઘરમાં રહે ડીજે સિસ્ટમના સ્પીકર મિક્ચર બળીને ખાપ થઈ ગઈ હતી આ ઉપરાંત ઘરની ઘર વક્રી તેમજ રોકડ રકમ ₹20,000 આગની લપેટમાં આવી ગઈ હતી. . ધર્મેન્દ્ર દવે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
