કલોલના વડસર ખાતે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહજીએ તળાવનું નવીનીકરણ કરીયું - At This Time

કલોલના વડસર ખાતે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહજીએ તળાવનું નવીનીકરણ કરીયું


કલોલના વડસર ખાતે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહજીએ તળાવનું નવીનીકરણ કરીયું...

કલોલના વડસર ખાતે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહજીએ તળાવનું નવીનીકરણ અને બ્યુટીફીકેશન કાર્યનો શિલાન્યાસ કર્યો...

જળસંરક્ષણ સાથે રહીશોને શુદ્ધ જળ મળી રહે તે માટે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદશ્રીના માર્ગદર્શનમાં તમામ તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.