વિસાવદર રામજી મદિર ચોકમાં પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલી અપાઈ
વિસાવદર રામજી મદિર ચોકમાં પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલી અપાઈવિસાવદરજમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દિવંગત આત્માઓના દિવ્ય કલ્યાણ અર્થે જ્યારે સમગ્ર દેશમાં શોકમાં ગરકાવ થયેલ છે અને દરેક જગ્યાએ દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર તરફથી એક શોકસભાનું આયોજન આજરોજ તા.૨૪/૪/૨૫ ના સવારના ૦૭-૩૦ કલાકે રામજીમદિર ચોકમાં બે મિનિટનું મૌન પાળી આતંકી હુમલા માં શહીદ થયેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી જેમાં વિસાવદર શહેરના લોકોએ હાજરી આપેલ હતી.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
