માળીયા હાટીનાની દીકરી પુષ્ટિ કાસુન્દ્રાએ ગાયન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ તથા જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ હાંસલ કર્યું. - At This Time

માળીયા હાટીનાની દીકરી પુષ્ટિ કાસુન્દ્રાએ ગાયન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ તથા જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ હાંસલ કર્યું.


માળીયા હાતીના મૂળ તરસિંગડાના વતની હાલ માળીયા હા ખાતે શિક્ષક વિજયભાઈ કાસુન્દ્રા અને માતા હેતલબેન પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેમની દીકરી પુષ્ટિ હાલ 75માં પ્રજાસતાક પર્વ નિમિતે આયોજિત જુદી જુદી સ્પર્ધાઓ માં વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ તથા જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ હાંસલ કરી પરિવારનું ગૌરવ વધારેલ છે જોકે પુષ્ટિ દાદા સહિત પરિવારજનો પુષ્ટિમાર્ગીય ધર્મના કીર્તન ક્ષેત્રે હોય પુષ્ટિ ને વારસામાં વાદન તથા ગાયનનો શોખ મળેલ છે આગામી દિવસોમાં ગાયન સ્પર્ધામાં પણ ભાગ લેશે, પુષ્ટિ શાસ્ત્રીય સંગીતમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.