ગરબાડા પોલીસે છેલ્લા અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો. - At This Time

ગરબાડા પોલીસે છેલ્લા અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો.


ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ અને પોલીસ સ્ટાફના માણસો તથા ડી સ્ટાફ ઇન્ચાર્જ દીપ્તિનભાઈ મૂળજીભાઈ,અનિલભાઈ કસુભાઈ તેમજ મહેન્દ્રભાઈ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે છેલ્લા અઢી વર્ષથી અપરણ સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી સમસુભાઈ મેઘજીભાઈ મંડોડ જે મજૂરી હતી પોતાના ઘરે આવેલ છે તેવી ચોક્કસ વાતની ના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડી ગરબાડા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસે અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.