લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડિવાઈન સીટી &રૂરલ નો પદ ગ્રહણ કાર્યક્રમ - At This Time

લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડિવાઈન સીટી &રૂરલ નો પદ ગ્રહણ કાર્યક્રમ


લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડિવાઈન સીટી &રૂરલ નો પદ ગ્રહણ કાર્યક્રમ

લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડિવાઈન સીટી તેમજ રૂરલ બન્ને કલબ ના પદ ગ્રહણ નો કાર્યક્રમ હોટલ હેવન સેવન ખાતે લા.ડૉ.ડી.એલ.પટેલ સાહેબ ની અધ્યક્ષતા માં તેમજ પૂર્વ ગવર્નર લા.સુરેશભાઈ શાહ ઈન્સટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત રહી વર્ષ-૨૦૨૨-૨૩ ની લાયન્સ નવનિયુકત ટીમ ને પદ ગ્રહણ ના શપથ લેવડાવ્યા.ઈન્સટોલેશન ઑફીસર શ્રીનો આવકાર અને તેમનો પરિચય લા.પ્રો.ડૉ.પ્રકાશભાઈ પટેલે આપ્યો.લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડિવાઈન સીટી માં પ્રમુખ તરીકે લા.પ્રવિણભાઈ નાયી તેમજ સેક્રેટરી તરીકે લા.નેહલભાઈ પટેલ એ તેમની ટીમ સાથે શપથ લીધા.રૂરલ ટીમ ના પ્રમુખ તરીકે લા.ઉષાબેન પ્રકાશભાઈ વૈધ તેમજ તેમની ટીમ સાથે આ વર્ષ માટે પણ શપથ લેવડાવ્યા.આ કાર્યક્રમ ના સાક્ષી થવા લા.ગિરીશ ભાવસાર લા.એ.કે.શાહ,લા.ગોપાલભાઇ રાઠોડ,લા.બ્રીજેશભાઈ પટેલ,લા.મહેન્દ્રભાઈ પટેલ,લા.પ્રો.ડૉ.પ્રકાશભાઈ પટેલ,લા.ડૉ.ધીરુભાઈ અમીન,લા.હીતેષભાઈ પટેલ ,લા.રાકેશભાઈ મોહનલાલ નાયી તેમજ અન્ય લાયન્સ મિત્રો ઉપસ્થિત રહયા.કાર્યક્રમ ની શોભા વધારતા ભાજપ પક્ષના શ્રી વિજયભાઈ પંડયા,શ્રી વિનોદભાઈ પટેલ,શ્રી રાજેન્દરસિહ પઢીયાર,શ્રીભગવેન્દ્ર સિંહ કુપાવત,શ્રી હસમુખભાઇ પટેલ,વી.કુમાર વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા.લાયન્સ ક્લબ ના પદાધીકારી તરીકે લા.અતુલભાઈ જોષી,લા.કમલેશભાઈ પટેલ લા.પ્રકાશભાઈ વૈધ અને મોડાસાથી શાહ સાહેબે સાક્ષી બની નવિન ટીમને શુભેચ્છાઓ પાઠવી.કાર્યક્રમ નું સંચાલન ડો.એ.એસ.પટેલ તેમજ આભાર દર્શન લા.બ્રીજેશભાઈ પટેલે કર્યુ

અહેવાલ અશોકભાઈ નાય ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.