તા:-૦૨/૦૧/૨૦૨૩ અમદાવાદ અમદાવાદ ના નરોડા વિસ્તાર પાસે હીરાવાડી પાસે એક સ્વીફ્ટ કાર માંથી બે ઢોર પકડી પાડેલ - At This Time

તા:-૦૨/૦૧/૨૦૨૩ અમદાવાદ અમદાવાદ ના નરોડા વિસ્તાર પાસે હીરાવાડી પાસે એક સ્વીફ્ટ કાર માંથી બે ઢોર પકડી પાડેલ


હીરાવાડી કૃષ્ણનગર પાસે એક સ્વીફ્ટ ગાડી માંથી બે ઢોર ને બચાવી લેવાયા કતલખાને લઈ જતા હતા નરાધમો માલઢોર ને બરોબર દેખ રેખ નથી રાખી શકતા માલધારી દ્વારા રસ્તે રખડતા મૂકી દેવામાં આવે છે આવું લોકો દ્વારા જાણવા મળ્યું રસ્તે રખડતા ઢોર ને આવા નરાધમોને મોકરું મેદાન મળી જતું હોય છે બે આરોપી ને પકડી પાડેલ છે બે ફરાર છે

કૃષ્ણનગર પાસે આવેલ હીરાવાડી પાસે એક કાર માં કતલખાને લઈ જવા વાતા બે ઢોર ને સ્થાનિક લોકોએ પકડી પાડેલ ને પોલીસ ને જાણ કરતા પોલીસ આવે તે પહેલાં આરોપી વાહન મૂકી ફરાર થઇ ગયેલ

અમદાવાદ માં કતલખાને લઈ જવાતી ગાયોને સ્થાનિકોએ બચાવી સ્વીફ્ટ કારમાં કસાઈઓ ગાયો ભરી ભાગવા જતા ઝડપયા કૃષ્ણનગર હીરાવાડી રોડ ઉપરથી ગાયો ભરેલ કાર ઝડપાઇ

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.