"રાજગૃહ" બોટાદ ખાતે બુદ્ધ વિહાર નવનિર્માણ માટે અને ભીમા કોરગાવ સૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

“રાજગૃહ” બોટાદ ખાતે બુદ્ધ વિહાર નવનિર્માણ માટે અને ભીમા કોરગાવ સૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.


"રાજગૃહ" બોટાદ ખાતે બુદ્ધ વિહાર નવનિર્માણ માટે અને ભીમા કોરગાવ સૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩ નવાં વર્ષનાં પહેલાંજ દિવસે પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધીરાજ બૌધ્ધ ના નિવાસસ્થાન "રાજગૃહ" બોટાદ ખાતે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદના માધ્યમથી બુદ્ધ વિહાર અને ભિક્ખુ નિવાસ નું બાંધકામ વહેલી તકે શરૂ કરવાં માટે અગત્યની મિટિંગનુ આયોજન
કરવામાં આવેલ તેમજ ભીમાકોરેગાવ સૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ અને
સંસ્થાના પદાધિકારી માતા રમાઈ આંબેડકર ભવનની શુભેચ્છા મુલાકાત કરીને સમતા બુદ્ધ વિહાર જઈને બુદ્ધ વંદના. ત્રિશરણ.પંચશીલ. કરવામાં આવેલ
ઉપસ્થિત ગુરૂ પ્રકાશ સાહેબ ભાવનગર. પરેશભાઈ રાઠોડ.વિઠ્ઠલભાઈ બોળીયા. હરેશભાઇ પરમાર. સુનિલભાઈ ચાવડા.રાહુલકુમાર વાજા. હરેશભાઇ ચૌહાણ.સંજયભાઈ જોગદીયા. ભરતભાઈ ધાધલ. જયેશભાઈ બોરીચા.પ્રિતેશભાઈ ચાવડા. પ્રભાબેન રાઠોડ સહિત બૌધ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહીને બોટાદમાં બૌધ્ધ ધમ્મના કારવાને ગતિમાન કરવાં માટે બુદ્ધ વિહાર નું નિર્માણ કરવા માટે તન મન અને ધનથી સહયોગ આપવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.