બોટાદ જિલ્લાના S.P બલોલીયા 40 દિવસની ટ્રેનિંગ પર જતા S.P નો ચાર્જ સંભાળતા ડી વાય એસ પી એ.એ.સૈયદ આજે જિલ્લા પોલીસ વડા નો ચાર્જ સંભાળતા સૈયદ - At This Time

બોટાદ જિલ્લાના S.P બલોલીયા 40 દિવસની ટ્રેનિંગ પર જતા S.P નો ચાર્જ સંભાળતા ડી વાય એસ પી એ.એ.સૈયદ આજે જિલ્લા પોલીસ વડા નો ચાર્જ સંભાળતા સૈયદ


રાજ્યના 24 આઈ પી એસ ને હૈદરાબાદ ખાતે 40 દિવસની ટ્રેનિંગ આપવા માટે અધિકારીઓની પસંદગી કરાયા છે જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા નો સમાવેશ કરાયો છે જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા શહીદ 24 આઈ પી એસ ને હૈદરાબાદ ખાતે 40 દિવસની ટ્રેનિંગ પર મોકલવામાં આવ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા હૈદરાબાદ ખાતે ટ્રેનિંગમાં જતા જિલ્લા પોલીસ વડા નો ચાર્જ બોટાદના ડીવાયએસપી એ એ સૈયદ ને સોપતા આજે ડીવાયએસપી એ એ સૈયદે એસપી નો ચાર્જ સંભાળ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.