ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાઇ-વે ઉપરથી વાહન લઇ નીકળતા પહેલા ચેતજો નહીંતર ફસાઈ જશો - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાઇ-વે ઉપરથી વાહન લઇ નીકળતા પહેલા ચેતજો નહીંતર ફસાઈ જશો


કોડીનાર પંથકના ડોળાસા ગામથી પસાર થતો માર્ગ અત્યંત હાલત છે અને વાહનો પણ ફસાઈ જતા હોય લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે સતા રીપેર કરવા આવતું નથી સોમનાથ ભાવનગર સુધીના સીસી રોડ નું કામ સાત વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
છતાં કોઇ જ આગળની કાર્યવાહી ન કરવામાં આવતા લોકો ભારે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે કોડીનાર પંથકનાં ડોળાસા ગામની વાત કરીએ તો ત્રણ કિમીના માર્ગ ઉપર 10 ફૂટ પણ રોડ સાજો નથી અને ખાડાઓ પડી ગયા હોય જેથી વાહન ચાલકોનું પણ મુશ્કેલ બની ગયું છે અને રોડ જાણે ગટરમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જો આગામી દિવસોમાં રોડ રીપેર કરમાં નહીં આવે તો આંદોલનની સીમકી ઊંચારી રહ્યા છે

રીપોટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.