ગિરસોમનાથ જિલ્લા કલેકટરે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચાર્જ સંભાળ્યો - At This Time

ગિરસોમનાથ જિલ્લા કલેકટરે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચાર્જ સંભાળ્યો


ગિરસોમનાથ જિલ્લા કલેકટરે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચાર્જ સંભાળ્યો

ગીર સોમનાથ જીલ્લાના નવ નિયુક્ત જીલ્લા કલેકટર દિગ્વીજસિંહ જાડેજાએ આજે સોમનાથ મહાદેવના દર્શન પુજન અને આશીર્વાદ મેળવી નવા પદભારનો વિધીવત ચાર્જ સંભાળ્યો હતો.

સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેઓનું સ્વાગત આવકાર આપ્યો અને સોમનાથ મંદિરનું સ્મૃતિચિન્હ તસ્વીર પ્રસાદી અર્પણ કરી સોમનાથ ખાતે અધિક કલેકટર વેરાવળ ગ્રામ્ય સીટી

મામલતદારોએ નવનિયુકત જીલ્લા કલેકટરનું સ્વાગત કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.