તાલુકા પંચાયત ખાતે ઓનલાઇન તાલીમ યોજાઈ - At This Time

તાલુકા પંચાયત ખાતે ઓનલાઇન તાલીમ યોજાઈ


તાલુકા પંચાયત ખાતે ઓનલાઇન તાલીમ યોજાઈ

ગઢડા તાલુકાના TLE અને VCE દ્વારા WCD એ E-HRMS 3, 0 ના ઓનલાઈન ભરતી પોર્ટલ દ્વારા આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોની ભરતી પ્રક્રિયા કરવાની તાલીમ ઑનલાઇન લેવામાં આવી. હતી આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોની TLE અને VCE દ્વારા WCD એ E-HRMS 3. 0 ના ઓનલાઈન ભરતી પોર્ટલ દ્વારા કરવામાં આવી હતી તેમાં યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.