PHC માઢીયા ખાતે સીમા જાગરણ મંચ, અને ડો. હેડગેવાર સેવાસમિતિ અને phc માઢીયા ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
PHC માઢીયા ખાતે સીમા જાગરણ મંચ, અને ડો. હેડગેવાર સેવાસમિતિ અને phc માઢીયા ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
સર્વ રોગ નિદાન કેમ્પ માં ઘેલાભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ , માઢીયા ગામ ના સરપંચ જોરૂ ભાઈ ઢસાત, પઢિયારકા ગામ ના સરપંચ આનંદ મકવાણા તેમજ ડૉક્ટર શ્રી ઓના સાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરવા માં આવેલ.
સર્વ રોગ નિદાન કેમ્પ માં ડો. ઉમેશ વાઘમશી ( એમડી ફિઝિશિયન ), ડો.અશોક બાંભણીયા ( હાડકા અને સાંધાના રોગો ના નિષ્ણાંત ), ડોક્ટર ભાવેશ વાળાકી ( ચામડીના રોગોના નિષ્ણાંત ), ડોક્ટર જીતેન્દ્ર સેતા ( સ્ત્રી રોગ નિષ્ણાંત ), ડોક્ટર મનીષ વલાણીયા ( સર્જન), ડોક્ટર માનસ ડોડીયા ( માનસિક રોગોની વિશે મુક્તિ ડોક્ટર, કરણ પટેલિયા અને ડોક્ટર પ્રિયલ શાહ (દાંત ના રોગો ના નિષ્ણાંત ) સહિતના કેમ્પ માં ઉપસ્થિત રહ્યા હતા
તેમજ આ કેમ્પ ને સફળ બનાવવા PHC માઢિયા ના સંજય ભાઈ , અર્બન 2 ના લેબ ટેક શૈલેષભાઇ તેમજ હાર્દિકભાઈ દવે દ્વારા ખૂબ જ ભારે જહેમત ઉઠાવેલ
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.