ધાંધલપુર કન્યાશાળા તેમજ કુમારશાળા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી
સાયલા તાલુકાના ધાંધલપુર માં કન્યાશાળા તેમજ કુમારશાળા દ્વારા પ્રજાસત્તાક દિન 76 ના ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બાળકો દ્વારા સવારમાં પ્રભાતફેરીનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ એક પાત્ર અભિનય કરવામાં આવ્યો તેમજ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ગામના વડીલો આગેવાનો જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
