આટકોટમાં કેડીપી હોસ્પિટલ બાજુમાં મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની ઇકો કાર - At This Time

આટકોટમાં કેડીપી હોસ્પિટલ બાજુમાં મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની ઇકો કાર


આટકોટમાં કેડીપી હોસ્પિટલ બાજુમાં મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની ઇકો કાર રજીસ્ટર નંબર GJ03NB 3143 જે ઉમંગભાઈ જગદીશભાઈ બાબરીયા, નામના અને વીરનગર ગામના રહેવાસી, ધંધો પ્રાઇવેટ નોકરી જે બસ સ્ટેશન સામે જાહેર રોડ ઉપર ઝડપે માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા આટકોટ પોલીસે ઇ.પી.કો કલમ 279 મુજ્બ ગુનો નોંધી અટકાયત કરી હતી.

Report By Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.