જસદણ આટકોટ રોડ ઉપર અકસ્માત સર્જાયો - At This Time

જસદણ આટકોટ રોડ ઉપર અકસ્માત સર્જાયો


જસદણ આટકોટ રોડ ઉપર અકસ્માત સર્જાયો

જસદણના આટકોટ રોડ ઉપર આવેલા ગીતા એગ્રો ઇન્ડસ્ટ્રી નજીક ઇકો કાર અને ટુવિલ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત ને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ટુ વ્હીલર ચાલક રોંગ સાઈડમાં આવતા બનાવ બન્યાનો હોવાનું પ્રાથમિક અનુમાન

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.