રાજમત કોને ?                            ગોળા ફેક સિઝન આવી રહી છે પાચન શક્તિ વધારો સેન્સ ના નાટક પછી દાવેદારો માં ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ નો ગણગણાટ - At This Time

              રાજમત કોને ?                            ગોળા ફેક સિઝન આવી રહી છે પાચન શક્તિ વધારો સેન્સ ના નાટક પછી દાવેદારો માં ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ નો ગણગણાટ


                  રાજમત કોને ?                            ગોળા ફેક સિઝન આવી રહી છે પાચન શક્તિ વધારો સેન્સ ના નાટક પછી દાવેદારો માં ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ નો ગણગણાટ

ખોટા લોટા અને ફોટા નો જ ક્રેઝ આતે કેવો રાષ્ટ્રવાદ ?

ગુજરાત ની ૧૫ મી વિધાન સભા ચૂંટણી જાહેર થઈ એટલે ગોળા ફેક સિઝન મોટા મોટા ગોળા પચાવવા પાચન શક્તિ વધારવી પડે એટલી હદે ફેકમ ફેક થશે પ્રજા ના તારણહાર બની પાંચ વર્ષે એકજ વાર પ્રજા વચ્ચે આવશે કોઈ પણ રાજકીય પક્ષ પાર્ટી ઓને પ્રોટોકોલ સિદ્ધાંત નીતિ મતા સદાચાર સાથે સાન સુતક નો સબંધ ખરો ? જે પાર્ટી પક્ષ ને વફાદાર ન રહે તે પ્રજા ને વફાદાર રહે ખરા ? પક્ષાતર ધારો પણ આનું શુ બગાડે ? સેન્સ ના નાટક પછી રાજકીય પાર્ટી ઓ ટીકીટ તો વધુ ડોનેશન આપનાર કે આયાતી ઉમેદવારો ને આપતી રહે છે પછી સ્થાનિક પાયા ના કાર્યકરો ઉમેદવારો માં ગણગણાટ શરૂ થાય છે ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ પાર્ટી વિરુદ્ધ મોટી ફોજ ઉભી થઇ પાર્ટી નાજ પાડી દેવા ના મૂડ માં હોય છે ગુજરાત ની ૧૫ મી વિધાનસભા ની સામાન્ય ચૂંટણી જાહેર થતા નવી સરકાર કોની અને કેવી બનશે ? તેમાં બહુ વિચારવા ની જરૂર નથી ઉતરોતર જોઈ એ તો વર્ષ  ૧૯૯૦-૧૯૯૫-૧૯૯૮-૨૦૦૨ -૨૦૦૭-૨૦૧૨-૨૦૧૭ સુધી માં છેલ્લે ગત વિધાન સભા માં ગુજરાત ની પ્રજા એ મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ ને મોકલી શાસક પક્ષ ને બે આંકડા માં લાવી દીધી પણ શાસક પક્ષે હોર્ષ ટ્રેડિગ કરી ખૂબ મોટી સંખ્યા માં ધારાસભ્ય ની ખરીદી કરી બહુમતી ઉભી કરી શાસક પક્ષ પાસે શામ દામ દંડ ભેદ બધું સર્વ ગુણ કંચન ગણાય છે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી ભલે સ્વાયત હોય તો પણ સરકારી મિશનરી વ્યવસ્થા તંત્ર પગારદાર  પ્રચારકો બુદ્ધિ પૂર્વક ની ગોધવણ ને આભારી છે નેતા ઓ આયરામ ગયારામ દુષ્ટ ભ્રષ્ટ ગુનેગાર હોવા નું જાણતા હોવા છતાં પ્રજા પાટલી બદલું ને સ્વીકારે જ છે ને ?તંદુરસ્ત લોકશાળી માં મતદાર પોતે જ શાસક છે લોભ લાલચ પ્રલોભન કે રેવડી વગર આવતા ભવિષ્ય ની દુરંદેશી એ મતદાન કરાય તો ? ચૂંટણી સમયે રાષ્ટ્રવાદ દેશપ્રેમ કોમી એકતા સામાજિક સંવાદિતા એકાએક પ્રગટાવતા નફ્ફટો નેતા ચૂંટણી પછી જ્ઞાતિ જાતિ ભાષા ધર્મ સંસ્કૃતિ ના નામે ઝેર ઓકે છે ચૂંટણી આવે એટલે રિસમણા મનામણા ના નાટકો આગેવાનો ના ભાવ બોલાય છે ચૂંટણી એ લોકશાહી નું મહા પર્વ છે આપણું આવતું ભવિષ્ય ઉજળું બને તેમાટે સુવ્યવસ્થા સ્થાપવા ના અમુલ્ય અવસર ને ગુમાવ્યા વગર યોગ્ય વ્યક્તિ ને ૧૫ મી વિધાનસભા માં મોકલવા એ આપણા હાથ માં છે આપણે મત નહિ પણ આવતા પાંચ વર્ષ નું આપણું ભવિષ્ય જેના હાથ માં આપી એ છીએ તે વ્યક્તિ કોણ છે કેવી છે ? એ જોવું જોઈ એ લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ પબ્લિક રેટીંગ તંદુરસ્ત લોકશાહી માં લોકો પોતા ની સમસ્યા માટે વિરોધ પણ ન કરી શકે તેવી તાનશાહી આતે કેવો રાષ્ટ્રવાદ ? ખોટા માણસો આર્થિક લાભ માટે લોટા જેમ દડી જવું અને બીજા ના પ્રસંગો માં જઈ ને ફોટા પડાવી લેવા ખોટા લોટ અને ફોટા નો જ ક્રેઝ 

નટવરલાલ જે ભાતિયા  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.