સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન મુકેશ રાજપરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું - At This Time

સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન મુકેશ રાજપરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું


સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાતના દ્વારા જે નવ મુદ્દા ને લઈ લડત ચાલતી હતી ગુજરાતની અંદર 38% કોળી ઠાકોર સમાજની વસ્તી હોય તેમ છતાં સંવિધાનિક હક ન મળતા હોય તેના અનુસંધાને ઘણા વર્ષોથી લડત ચાલતી હતી તેના અનુસંધાને તારીખ 3 9 2022 ના રોજ રાજકોટ મુકામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પધારેલા અને આ સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાતના લેટરપેડ ઉપર તમામ રાજકીય પક્ષને અને રાજકીય નેતાઓને જાણ કરવામાં આવેલી કે ગુજરાતની અંદર વસતા ઠાકોર અને કોળી સમાજના પડતર પ્રશ્નોના નિકાલ કરવામાં આવે પરંતુ એક પણ પાર્ટીએ વળતો જવાબ ન આપતા છેવટે રાજકોટ મુકામે આવેલા દિલ્હીના મુખ્યમંત્રીએ આ સમસ્ત ઠાકોર કોળી એકતા મિશન ગુજરાતની સમિતિને આમંત્રણ આપ્યું અને તેમના મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી અને તે મુદ્દાઓનું અમે સોલ્યુશન લાવશુ એવી બાંહેધરી આપી જેથી સમસ્ત ઠાકોરને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા જે તારીખ 11 9 2022 ના રોજ ચોટીલા મુકામે સંમેલન યોજવાનું હોય તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મહેમાન બનશે અને નવે નવ મુદ્દાની વિધિવત રીતે ગેરંટી કાર્ડ આપશે
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.