જસદણ ના પાચવડા માં આરસીસી રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

જસદણ ના પાચવડા માં આરસીસી રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


જસદણ ના પાચવડા માં આરસીસી રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આટકોટ જિલ્લા પંચાયત સીટ નીચે આવતું પાંચવડા ગામ માં શ્યામાપ્રસાદ રુબન યોજના માંથી 50 લાખના ખર્ચે સીસી રોડ ખાતમુર્હુત કરવામાં આવેલ. જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ના પ્રતિનિધિ નાથાભાઈ વાચાણી, જિલ્લા પંચાયત સદસ્યાના પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા, પાંચવડા ગામના સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.