આજ રોજ અમદાવાદ શહેર ખાતે વાડજ પોલિસ સ્ટેશન મા રક્તદાન કેમ્પ નું આયોજન કરાવામાં આવ્યુ - At This Time

આજ રોજ અમદાવાદ શહેર ખાતે વાડજ પોલિસ સ્ટેશન મા રક્તદાન કેમ્પ નું આયોજન કરાવામાં આવ્યુ


આજ રોજ અમદાવાદ શહેર ખાતે વાડજ પોલિસ સ્ટેશન મા રક્તદાન કેમ્પ નું આયોજન કરાવામાં આવ્યુ જેમાં અંદાજે ૧૦૦ બોટલ એકઠ્ઠી કરીને .વાડજ પોલીસ સ્ટેશન ને સેવા નું કામ કર્યું.

જીવન બચાવવા માટે આપણે સૌએ રક્તદાન કરવું જોઈએ. હું મારું ભાષણ એમ કહીને સમાપ્ત કરવા માંગુ છું કે રક્તદાન એ ખૂબ જ ઉમદા કાર્ય છે અને જો તમે બીજાના જીવ બચાવી શકો તો તમે ડોક્ટરોથી ઓછા નથી. આપણે બધા કદાચ ડોક્ટર ન બની શકીએ પણ રક્તદાતા બનીને આપણે બધા ડોક્ટરોને મદદ કરી શકીએ છીએ.

રીપોર્ટ બાય: ઉમેશ શર્મા, અમદાવાદ


8000586412
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.