કાકરીમહુડી ગામે વેરાઈમાતાના મંદિર રાખવામાં આવેલ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત - At This Time

કાકરીમહુડી ગામે વેરાઈમાતાના મંદિર રાખવામાં આવેલ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત


આજરોજ કડાણા તાલુકાના કાકરીમહુડી ગામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે વેરાઈમાતાના મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગાયત્રી ૧૨ કુંડી યજ્ઞમા ઉપસ્થિતિ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે આ પ્રશંગે હાજર રહી ગાયત્રી પરિવાર દ્વારા ચાલીરહેલ યજ્ઞ મા ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ સાથે રહી આહુતિ આપી અને ગ્રામજનો ને શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રશ્નગે જિલ્લાના ઉપપ્રમુખશ્રી અંબાલાલ ભાઈ પટેલ,કડાણા તાલુકાના પ્રમુખ શ્રી જયંતિ પટેલ,સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશ વળવાઇ,કડાણા તાલુકાનાના મહામંત્રી શ્રી કાળુભાઈ પી ડામોર તથા ભુપતભાઇ માલીવાડ,કિશોર ભાઈ,ઉખરેલી સરપંચ શ્રી દિનેશભાઈ,જવરાભાઈ,બામણીયા,વાઘાભાઇ ડામોર,
પૂર્વ જીલ્લા પ્રમુખ રમિલાબેન ડામોર સહીત મોટી સંખ્યામા ગ્રામજનો જોડાયા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.