મેંદરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં સેવાભાવી સંસ્થા દ્વારા વૃદ્ધોને ભરપેટ ભોજન કરાવવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં સેવાભાવી સંસ્થા દ્વારા વૃદ્ધોને ભરપેટ ભોજન કરાવવામાં આવેલ


મેંદરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં સેવાભાવી સંસ્થા દ્વારા વૃદ્ધોને ભરપેટ ભોજન કરવામાં આવેલ

મેંદરડા મધુવંતી નદી કાંઠે આવેલ વૃદ્ધા આશ્રમ માં શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા આશ્રમ માં આશ્રય લઈ રહેલ દરેક વૃદ્ધો ને ભર પેટ મિષ્ટાન સાથે ભોજન કરાવવામાં આવ્યું અને મહાદેવ ના મંદિર માં શિવપુજા રુદ્રાભિષેક કરી અને સમિતિ દ્વારા થાળ ધરવામાં આવેલ સેવાભાવી પ્રમુખ ડૉ. બાલુભાઈ કોરાંટ,અસ્વિન મહેતા, સુરેશ ઠુમ્મર, જીતુ જેઠાણી,રાજુ પાઘડાર,મિલન અમીપરા, રવિ લક્કડ વગેરે લોક કલ્યાણ સમિતિ ના સભ્યો સાથે રહી લાગણી સભર આગ્રહ સાથે ભોજન પીરસેલ.અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા
તદ્ ઉપરામ વૃદ્ધોને સવારે પાંચ દિવસ ના નાશ્તા ની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવેલ જે ડો બાલુભાઈ કોરાંટ દ્વારા યાદી જણાવવામાં આવેલ છે

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image