ધંધુકા તાલુકા ના ફેદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

ધંધુકા તાલુકા ના ફેદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


ધંધુકા તાલુકા ના ફેદરા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ધંધુકા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ એપીએમસી ના ચેરમેન ચેતનસિંહ ચાવડા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ના ફેદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો દીપ પ્રાગટ્ય કરી જેમા ધંધુકા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને એપી એમ સી ના ચેરમેન ચેતનસિહ ચાવડા તેમજ વિજયસિંહ બારડ હર્ષદસિંહ સોલંકી અધીકારી માથી પ્રાંત સાહેબ ભુભાણી સાહેબ મામલતદાર ડાભી સાહેબ ટીડીઓ સાહેબ અને ફેદરા ગામ ના આગેવાનો તેમજ મોટી સંખ્યા માં લોકો હાજર રહી કાર્યક્રમને સફળ
બનાવ્યો હતો.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.