શહેરમાં સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે કોગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન - At This Time

શહેરમાં સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે કોગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન


લુણાવાડા નગરમાં આવેલ સરદાર પટેલ સ્ટેચયુ ખાતે કોગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને વિરોધ દર્શાવ્યો હતો.અને સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.આમ રાહુલ ગાંધીપર એડીએની તપાસ કરવામાં આવી રહી છે અને મોંઘવારી સતત વધી રહી છે જેના વિરોધ મા કોગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.