ધંધુકા ફેદરા હરિપરા પાટીયા પાસે ત્રીપલ અકસ્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/of43sn1ubznelty4/" left="-10"]

ધંધુકા ફેદરા હરિપરા પાટીયા પાસે ત્રીપલ અકસ્માત


ધંધુકા ફેદરા હરિપરા પાટીયા પાસે ત્રીપલ અકસ્માત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા હરિપરા પાટીયા પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો

અકસ્માતમાં સામાન્ય ઈરજૉઓ કોઈ જાન હની નહી.

1) દિનેશભાઈ વલ્લભભાઈ રાજીપરા
ઊમર:-46 વર્ષ

2) રેખાબેન વલ્લભભાઈ રાજીપરા
ઊમર:-૪૫ વર્ષ

રહે:- ગામ: સરદારપુર જીલ્લો:જુનાગઢ

3)હજુ ભાઈ માયાભાઈ હડદા
ઊમર:-32 વર્ષ
રહે:-બોટાદ

4) ઈસ્માઈલભાઈ મુસાભાઇ પટેલ
ઊમર:-55 વર્ષ
રહે :- ધંધુકા

5)માવજીભાઈ કારાભાઈ ભરડવા
ઊમર:-66 વર્ષ

6) શોભનાબેન માવજીભાઈ ભરડવા
ઊમર:-62 વર્ષ
રહે :-અમદાવાદ/નરોડા

ઘટના સ્થળ ખડોલ ના પાટીયા નિયર બાય ભગવતી હોટલ સામે

ધંધુકા ફેદરા પીપળી 108 ઘટના સ્થળે 3 ત્રણ એમ્બ્યુલન્સ ઘટના થર પહોંચી હતી
પાયલોટ અસરફભાઈ પઠાણ
ઇએમટી નરેન્દ્ર ભાઈ પરમાર
પાયલોટ હરેશભાઈ ઝીણિયા
ઇએમટી હરેશભાઈ રમણા
પાયલોટ હરપાલસિંહ ઝાલા
ઇએમટી પરસોતમભાઈ મકવાણા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ RMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]