સાણથલી ગામ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે - At This Time

સાણથલી ગામ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


સાણથલી ગામ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

સાણથલી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ખાતે આટકોટમાં આવેલ કે ડી પી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવશે, આ કેમ્પમાં 12 થી 15 જેટલા સર્જન, ઓર્થોપેડિક, ફિજીયોથેરાપી, ડોક્ટર હાજરી આપશે.તેમજ આ કેમ્પ 23/12/22 ના શુક્રવાર ના રોજ સવારે 09 થી 01 વાગ્યા સુધીની આયોજન કરવામાં આવેલ છે તેમજ આ કેમ્પ માં નામ નોંધાવવા માટે 9909927575/ 9714863666 ઉપર સંપર્ક કરવો.
તેમજ દરેક દર્દીઓએ પોતાના જુના રિપોર્ટ અને ફાઈલ સાથે લાવવાની રહેશે અને આયુષ્યમાન યોજના હેઠળ થતાં દરેક પ્રકારના ઓપરેશનની માહિતી આપવામાં આવશે ડોક્ટર ભરતભાઈ બોઘરાએ પીડિત વ્યક્તિઓ સારવાર લેવા આવે તેવો આવકાર કર્યો હતો.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.